નર્મદા / સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાવ તો આ જગ્યાએ પણ જજો, મજા પડી જશે

children nutrition park at narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 20 હજાર સ્ક્વેરફૂટમાં વિકસાવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં હાલ પ્રવાસીઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ તેને ટ્રાયલ બેઝમાં શરૂ કરવામાં આવ્યું છે. છતાં પણ 15 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ