આનંદ / રાજકોટના સ્લમ વિસ્તારના બાળકો 22 લક્ઝરીયસ કારમાં નીકળી પડ્યા શહેરની સફરે, જાણો કેમ

Children from slum area of Rajkot set off in 22 luxurious cars for a trip to the city

ધારાસભ્ય ગોવિંદ પટેલના જન્મદિવસ નિમિતે રાજકોટના ગરીબ બાળકોને મોંઘીદાટ ગાડીમાં સફર કરાવી મોંઘી હોટેલમાં જમાડવામા આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ