Video / રાજકોટમાં રમતા રમતા બાળક ઘૂંટણસમા પાણીમાં પડ્યું, પસાર થતા વ્યક્તિએ દોટ મૂકી બચાવી લીધું

children fall flood water rajkot gir somnath Rain in gujarat

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે સોમવારે વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેવામાં રાજકોટમાં એક રમતુ બાળક પાણીમાં પડ્યું હતું. જોકે સદનસીબે તેનો બચાવ કરાયો હતો. તો બીજી તરફ ગીર સોમનાથમાં નદી-નાળા છલકાયા છે. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે કોઝ-વે પસાર કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ