કાર્યવાહી / આમને ઓળખી લો...માસૂમને ઉઠાવતા ફરે છે આ શેતાનો, અમદાવાદના કૃષ્ણનગરમાં બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

 child trafficking gang caught in Ahmedabads Krishnanagar

અમદાવાદમાં બાળકોના અપહરણના વધતાં જતાં કિસ્સાઑ વચ્ચે આજે ભગવા કપડા પહેરીને બાળકોને ઉઠાવી જતી ગેંગના બે શખ્સોને લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ