હૃદય દ્રાવક / હે ભગવાન! ભૂખ્યા તરસ્યા કુતરાને બેંચ સાથે બાંધીને ચાલ્યો ગયો બાળક, ચિઠ્ઠીમાં લખી એવી વાત કે જાણીને થઇ જશો ભાવુક

child tied hungry and thirsty dog with a letter

એક બાળકે પોતાના કુતરાને પાર્કમાં બેંચ સાથે બાંધ્યું હતું અને સાથે જ એક ચિઠ્ઠી પણ છોડી હતી, જેમાં લખ્યું હતું કે તેનો પરિવાર તેમના ડોગી સાથે દુર્વ્યવહાર કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ