Ek Vaat Kau / ટુ-વ્હીલર ચાલકો માટે આવશે નવો નિયમ, હેલ્મેટની સાથે આ પણ હશે જરૂરી

4 વર્ષના બાળકોની સુરક્ષા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. જેમાં મોટર વ્હિકલ એક્ટમાં 3 નવા નિયમો બનાવવામાં છે. ત્યારે આ 3 નિયમો ક્યા છે અને તેના અંગે વિગતે જાણવું હોય તો જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ