બાળમોત / રાજકોટમાં નેપાળી પરિવારના 8 વર્ષના બાળકને તોફાન કરવાની મળી સજા, રાત્રે પિતાએ માર માર્યો અને સવારે મોત

Child of 8-year-old Nepali family dies in Rajkot

શું રાજકોટમાં એક પુત્રનું મોત એટલે થયું કે, તે તોફાન કરી રહ્યો હતો, 8 વર્ષનો પુત્રને વારંવાર જમવા ન બેસતા અને પિતાનું કહ્યું ન માનતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ