અમદાવાદ / નારોલમાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, બાઈક પર આવેલા શખ્સોએ ઉઠાવી ગયા હતા

Child kidnapped rape Posco Complaint narol ahmedabad

દેશમાં દુષ્કર્મના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરીને કેટલાક શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ