અદભૂત / VIDEO: આર્મી જવાન પાસે જઈને નાની બાળકીએ કર્યું એવું, જોઈને તમે પણ થઈ જશો ગદ્ગદીત

child girl touching CRPF jawan at metro station video gone viral

સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં એક નાનકડી બાળકી દેશના જવાનના ચરણ સ્પર્શ કરે છે જે હાલ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ જોઇને બાળકી અને તેના માતાપિતાના ખુબ વખાણ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ