બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં પડ્યું બાળક, પિતા પણ પડ્યા, આખરે સ્થાનિકોએ બચાવવા લગાવી છલાંગ
Last Updated: 02:15 PM, 30 September 2024
વડોદરા શહેરમાં ખાડા ખોદીને અધૂરા મુકી દેવાના તંત્રના પાપે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે..વડોદરામાં અનરાધાર વરસાદ બાદ આ ખાડા જીવલેણ બની ચૂક્યા છે. દરમ્યાન એક એવી ઘટના ઘટી જેણે તંત્રની આ ઘોરબેદરકારીની પોલ ખોલી છે..
ADVERTISEMENT
શહેરના સંતરામનગરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડામાં છત્રી લઇને જતું બાળક ખાબક્યુ હતું.. આ બાળકને બચાવવા જતા તેના પિતા પણ ખાડામાં ખાબક્યા હતા. જો કે સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા અને પિતા તેમજ પુત્રને બચાવીને ખાડામાંથી બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
ખાડા ખોદીને પછી કોઇપણ જાતના સાઇનબોર્ડ કે સુચના વગર આ રીતે ખાડાને ખુલ્લા મુકી દેવા કેટલા જીવલેણ છે શું તંત્ર તે વાતથી અજાણ છે કે પછી તેને લોકોના જીવની કંઇ પડી નથી
આ પણ વાંચોઃ જૂનાગઢ, વડોદરા જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓ થયા પાણી-પાણી, જુઓ ક્યાં નોંધાયો વધુ વરસાદ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT