MP / VIDEO : રમતાં બાળકોનું ધ્યાન રાખો ! ઈન્દોરમાં બાલ્કનીમાંથી નીચે પટકાતાં માસૂમનું મોત, વીડિયો વાયરલ

child fell from balcony during playing in house in indore watch cctv video

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલી એક કરુણ ઘટનામાં રમી રહેલો દોઢ વર્ષનો છોકરો બાલ્કનીમાંથી અચાનક નીચે પડતાં તેનું મોત થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ