બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાળકો નામથી બોલાવા છતા સામે નથી જોતા! હોઈ શકે આ બીમારી, ફટાફટ કરો આ કામ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:40 PM, 4 February 2025
1/5
2/5
3/5
બાળકને બીજા સાથે રમવામાં મુશ્કેલી પડે છે. તેઓ એકબીજાની આંખોમાં જોઈને વાત કરી શકતા નથી. બીજાઓની લાગણીઓ સમજવામાં મુશ્કેલી પડે છે. બાળકોને પરિવર્તન ગમતું નથી. તેમને એક જ દિનચર્યા કે રીતમાં કામ કરવાનું ગમે છે. તેમને અમુક બાબતોમાં ખૂબ રસ હોય છે અને તેઓ એ જ રીતે કામ કરતા રહે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ