OMG / કબાટ પડતાં બાળકનું મોત થયું, પરિવારે કેસ કરતાં ફર્નિચર કંપનીએ 33100000000 રૂપિયાનું વળતર ચૂકવ્યું

child dies due to wardrobe collapse company to pay compensation of rs 331 crore

કબાટ નીચે દબાઈને કોઈનું મોત થઈ જાય અને કંપની તેના પરિવારને વળતર આપે, એવું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. પણ કેલિફોર્નિયામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દુનિયાની સૌથી મોટી ફર્નિચર કંપની આઇકિયા (IKEA)ના કપડાના કબાટને લઈને મૃત્યુ પામનાર બાળકના પરિવારને વળતર આપવા તૈયાર થઈ ગઈ છે. આ કંપની કોઈ નાનું એવું નહીં પણ 331 કરોડ રૂપિયાનું વળતર આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ