સુરત / સાબુ વેચવા આવેલા કાર ચાલકનું પૈડું ફરી વળતા દોઢ વર્ષના બાળકને કાળ આંબી ગયો

child dies after being crushed under a car surat

સુરતના પુણા વિસ્તારમાં દોઢ વર્ષના બાળકના મોતની ઘટના સામે આવી છે. કારની નીચે આવતા દોઢ વર્ષના આર્યન કાનાણીનું મોત થયુ છે. કાર ચાલક સોસાયટીમાં સાબુ વેચવા આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ