ભરૂચ / માતા-પિતા શેરડી કાપી રહ્યા હતા અને દીપડો બાળકને લઇ ભાગ્યો, પછી મળ્યાં ચોંકાવનારા સમાચાર

Child died Leopard attack bharan village Bharuch

સુરત બાદ હવે ભરૂચ જીલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ભરૂચના ભરણ ગામે દીપડાએ એક બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાળકની મોત નીપજ્યું છે, વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે. સુરત અને ભરૂચ જિલ્લામાં દીપડાના હુમલાથી બે બાળકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ