CCTV / વડોદરામાં તબીબે બાળકને અડફેટે લેતા મોત, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

વડોદરામાં તબીબે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નિપજ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. વડોદરામાં આયુર્વેદિક ચાર રસ્તા પાસે રમતા બાળક પર કાર ચઢાવી દીધી હતી. જેમાં સારવાર દરમિયાન 3 વર્ષિય માસૂમ બાળકનું મોત નિપજ્યું. તબિબ પાણીગેટ સ્થિત શ્રીજી હોસ્પિટલ ચલાવે છે. હાલ પોલીસે તબીબ મિતેષ સુતરિયાની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ