એલર્ટ / અમદાવાદમાં બાળમૃત્યુ દરના આંકડા ચોંકાવનારા, બાળદર્દીના મરણનો આંકડો કેમ વધ્યો?

child death ratio rise in ahmedabad

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રસૂતા અને નવજાત શિશુઓ માટે રસીકરણ ઉપરાંતની વિવિધ યોજના ચાલે છે. ખાસ મ્યુનિ. મહિલા અને બાળવિકાસ કલ્યાણ કમિટીનું ગઠન કરાયું છે. બાળકો અને મહિલાઓ માટે કરોડો રૂપિયા વપરાઇ રહ્યા છે, જોકે રાજ્યની સરેરશથી પણ અમદાવાદમાં બાળકોનો મૃત્યુદર વધારે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ