બેદરકારી / નવજાત બાળકોના મોતને મામલે આરોગ્ય મંત્રી કાનાણીએ પણ આપ્યો 'સરકારી' જવાબ

child death ratio in Gujarat health minister kumar kanani statement

રાજ્યમાં નવજાત બાળકોના મોત બાદ આરોગ્ય મંત્રી સફાળા જાગ્યા છે. ગુજરાતમાં મોટા મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ હવે ગુજરાતના આરોગ્યમંત્રી સુરતની હોસ્પિટલ પહોંચ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x