ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેદરકારી / ગુજરાતમાં નવજાત બાળકોના મોતના ભયજનક આંકડા વિશે ડેપ્યુટી CM નીતિન પટેલે આપ્યો આવો જવાબ

child death ratio in Gujarat Dycm Nitin Patel statement on it

રાજ્યમાં નવજાત બાળતોના મોતના આંકડા જાહેર થતાં ખળભળાટ થઈ ગયો છે અને ગુજરાતના મોટા મોટા શહેરોના આંકડા એક પછી એક જાહેર થઈ રહ્યા છે જે ખરેખર ભયજનક અને ચોંકાવનારા છે આ મામલે રાજસ્થાનને પણ પછાડીને ગુજરાત આગળ નીકળી જાય તો નવાઈ નહીં. એવા સંજોગોમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે, મને આ વિશે કંઈ માહિતી જ નથી. હું તપાસ કરીને પત્રકાર પરિષદ કરીશ. વળી તેમણે એમ પણ કહ્યું હતુ કે, વિવિધ યોજનાઓને કારણે નવજાત શિશુંઓના મોત ઘટ્યા છે પણ આંકડો તો કંઈક બીજું જ કહી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ