ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેદરકારી / નવજાત બાળકોના મોતને મામલે નીતિન પટેલનો ખુલાસો, જાણો શું કહ્યું, કેમ થાય છે મોત?

child death ratio Gujarat nitin patel press conference

નવજાત બાળકોના મોત મામલે આજે રાજ્યમાં ઘમાસાણ જામ્યુ હતુ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ સહીસલામત હોવાનો રાગ આલાપ્યો હતો. એટલું જ નહીં પરંતુ 1997 કરતા હાલ બાળ મૃત્યુદર ઘટ્યો હોવાનું પણ જણાવ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ