દુર્ઘટના / વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સોઃ અમદાવાદમાં 5 વર્ષનું બાળક કારમાં ફસાયું અને ગુંગળાઇ જતા મોત

child death parked car indira bridge ahmedabad cctv

રાજ્યના વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઇન્દિરાબ્રીજ નજીક ઇસ્કોન વીલા સોસાયટી પાસે કારમાં બાળકનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઇસ્કોન બંગ્લોઝ નજીક રોડ પર પાર્ક કરેલી કારમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ગૂંગળામણથી બાળકનુ મૃત્યુ થયાનુ પ્રાથમિક તારણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ