સુરતમાં વિરોધ / CMના હોમટાઉનમાં જ એક વર્ષમાં 1235 બાળકોના મોત! મૃત્યુદરનો વિકાસઃ વિપક્ષ

child death in state paresh dhanani gujarat government

નવજાત બાળકોના મૃત્યુના પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યની સિવિલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મૃત્યુને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ઘરણા યોજ્યાં છે. રાજ્યમાં બાળ મૃત્યદરને લઈને કોંગ્રેસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજ્યાં હતા જેમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યના મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ બાળકોના મોતને લઇને નિશાન તાક્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x