શરમજનક / નિર્દોષ બાળક જન્મતા જ ફરી ધૂળમાં ભળી ગયુ, બનાસકાંઠાનો હૃદય દ્વાવક કિસ્સો

child death in Banaskantha Bhabhar tehsil mera village

બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે ભલભલાના આંખમાં પાણી લાવી દે. જન્મદાતાનો એવો તે કેવો કઠણ જીવ હશે કે પંડનું જણ્યુ આમ જાહેરમાં ફેંકી દે? આવી જ એક હૃદય દ્વાવક ઘટના સામે આવી છે. એક બાળકનો મૃતદેહ મળી આવતા લોકોના હૃદયમાં ચચરાટ જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ