બેદરકારી / બાળકના મોત માટે કોણ જવાબદાર? વડોદરામાં વોટરપાર્કની ખુલ્લી ટાંકીમાં બાળકની જળસમાધી

child death in atapi water park tank in vadodara diwali festival

વડોદરામાં તહેવારો ટાણે જ આજવાના અતાપી વોટરપાર્કમાં બાળકનું ડુબી જવાથી મોત થયુ છે. વોટરપાર્કના સંચાલકોએ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દવાખાનામાંથી તબીબોએ પોલીસને જાણ કરી દેતા મામલો સામે આવ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ