વલસાડ / ઉમરગામમાં યોજાયો ચીકુ ફેસ્ટિવલ, અથાણું, ચોકલેટ, ચીકુ મીઠાઈ સહિતની 40 વાનગીઓએ જમાવ્યું આકર્ષણ, ખેડૂતો ઉત્સાહમાં

Chiku festival held in Umargam, 40 dishes including pickles, chocolate, chiku sweets created attraction, farmers are excited

વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા બોરડી માં અનોખા ચીકુ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ