નિવેદન / ધોનીને રિપ્લેસ કરનાર પંતને ચીફ સિલેક્ટરે આપી વૉર્નિગ, કહ્યુ કંઇક આવું

Chief Selector M.S.K Prasad says we need to be patient with Rishabh Pant

યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ક્રિકેટના 3 ફોર્મેટમાં સતત નબળા ફોર્મને કારણે હવે ચીફ સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે તેણે વૉર્નિગ આપી છે. BCCI ની સિલેક્શન કમિટીના ચીફ સિલેક્ટર્સ એમ.એસ.કે.પ્રસાદે કહ્યુ કે, ''તેઓ રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજૂ સૈમસન અને અન્ય વિકેટકીપર્સ પર નજર રાખી રહ્યા છે.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ