નવી દિલ્હી / બિપિન રાવતે સંભાળ્યો CDS નો પદભાર, કહ્યું ત્રણેય સેના મળી 3 નહીં 7 હશે

Chief of Defence Staff General Bipin Rawat receives Guard of Honour

નવા વર્ષના આજે પહેલા દિવસે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) મળ્યાં છે. મંગળવારે સેના પ્રમુખ પદથી નિવૃત્ત થયેલા જનરલ બિપિન રાવતે આજે સવારે CDS તરીકે પદભાર સંભાળ્યો છે. આજરોજ સવારે બિપિન રાવતે ત્રણેય સેનાઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. છેલ્લા બે દાયકાથી આ પદ પર મંથન ચાલી રહ્યું હતું, જેને લઇને સરકારે હવે ગઠન કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ