ઉત્તરપ્રદેશ / યુપીમાં વસ્તી નિયંત્રણ કાયદાને લઈને CM યોગીનું મોટું નિવેદન, જાણો ક્યારે લાગૂ થશે

Chief Minister Yogi announces on population control law

ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદાને લઈને મુખ્યમંત્રી યોગી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે દરેક વસ્તુ માટે એક યોગ્ય સમય હોય છે અને યોગ્ય સમય આવતા કાયદો લાગૂ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ