ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દોસ્તી / આ ઉત્તરાયણમાં CM રૂપાણીની 37 વર્ષ જૂની પરંપરા તૂટશે, અભય ભારદ્વાજના નિધનના પગલે લીધો નિર્ણય

Chief Minister Vijay Rupani will not celebrate Makarsankrati

કોરોના સંકટ અને વેક્સિનેશનની તૈયારીઓ વચ્ચે આવતીકાલે મકરસંક્રાતિ પર્વની ઉજવણી થવાની છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચાલુ વર્ષે પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ