ઝાલોદ / આદિજાતિ વિસ્તારોમાં 1600 કરોડના કામોની મુખ્યમંત્રીએ આપી ભેટ, કહ્યું- આદિવાસી સમાજના બજેટમાં કર્યો 26 ગણો વધારો

Chief Minister gave a gift of 1600 crore works in tribal areas said - 26 times increase in the budget of tribal society

ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ