BIG BREAKING / વડોદરામાં CMના કાર્યક્રમમાં મોટી ચૂક: મંજૂરી વિના ડ્રોન ઉડતા પોલીસમાં દોડધામ, એક શખ્સની અટકાયત

Chief Minister Bhupendra Patel's security lapses in Vadodara

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ