મોટી જાહેરાત / CM ભૂપેન્દ્ર પટેલ આજે કરશે આ મોટી જાહેરાત, રાજ્યના મૂડી રોકાણમાં થશે વધારો

Chief Minister Bhupendra Patel will today announce a new IT policy to increase capital investment in Gujarat

ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી આઈટી પોલિસીની જાહેરાત કરશે. જેનો લાભ 2027 સુધી ઉદ્યોગજૂથોને મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ