SHORT & SIMPLE / VIDEO: CM ભૂપેન્દ્ર પટેલે લીધી CPRની ટ્રેનિંગ, કહ્યું, લોકોનો જીવ બચાવી શકાય એ જ આ કાર્યક્રમનો હેતુ

Chief Minister Bhupendra Patel took CPR training in Ahmedabad

અમદાવાદમાં CPR તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ સૌથી પહેલા ભૂપેન્દ્ર પટેલે CPR તાલીમ લીધી હતી. તેઓએ કહ્યું હતું કે, "આજના કાર્યક્રમનો હેતુ લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ"

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ