મંજૂરી / ગુજરાતની આ ગ્રામ પંચાયતને અપાયો નગરપાલિકાનો દરજ્જો : CM ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

Chief Minister Bhupendra Patel took a big decision

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ