ગાંધી જયંતી / પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાંજલિ આપી કિર્તિ મંદિરની લીધી મુલાકાત,આ સેવાનું પણ કર્યું લોન્ચિંગ 

Chief Minister Bhupendra Patel in Porbandar, also visited Kirti Mandir and launched this service.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે છે મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિતે બાપુને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રીએ કિર્તિ મંદિરની મુલાકાત લીધી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ