રાજસ્થાન / પહલુ ખાન મામલોઃ કોંગ્રેસ સરકાર કરાવશે વસુંધરા સરકારની ભૂમિકાની તપાસ

chief minister ashok gehlot pehlu khan mob lynching case Rajasthan

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે પહેલુ ખાન મામલે છેલ્લી સરકારે બેરદકારી રાખી છે તેના કારણે જ આરોપીઓ વિરૂદ્ધ કોઇ પ્રમાણ મળી શક્યુ નથી. અને તેઓ છૂટી ગયા છે. તેમણે કહ્યું કે હવે આ પ્રકારના મામલાઓની તપાસ માટે મોનિટરીંગ સેલ બનાવવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ