ચૂકાદો / રામ મંદિર બાદ સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો ચુકાદો : CJIની ઑફિસ પણ હવે RTI દાયરામાં

Chief Justice Of India's Office Comes Under RTI Act Says Supreme Court

સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાદ આજે વધુ એક મોટો ચુદાદો આપ્યો હતો. જેમાં CJI ઓફિસની કામગીરી હવે RTI હેઠળ સમાવેશ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. 5 જજની બૅન્ચના આ ચુકાદામાં 3 જજ સમર્થનમાં રહ્યાં હતાં જ્યારે 2 જજ વિરોધમાં રહ્યાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ