અમદાવાદ / SVP હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી મુદ્દે સવાલો પૂછતા અધિકારી રમ્ય ભટ્ટ ભાગ્યા

SVP હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી મુદ્દે સવાલો પૂછતા અધિકારી રમ્ય ભટ્ટ ભાગ્યા હતા. રમ્ય ભટ્ટએ પોતે રજા પર હોવાનું મીડિયાને જણાવી અજાણ હોવાનો ડોળ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x