વિવાદ / IMFના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ પર મોદી સરકારના મંત્રી કરી શકે છે હુમલોઃ ચિદમ્બરમ

Chidambaram warns Modi govt's ministers will attack Gita Gopinath after IMF cuts growth forecast

આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. IMF અનુસાર 2019-20માં ભારતના સકલ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી)માં વધારો માત્ર 4.8 ટકા રહેશે. જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશના વિકાસ પર આંગળી ચીંધે છે. ગોપીનાથને જાનનું જોખમ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x