પ્રહાર / ચિદમ્બરમે સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું જ્યાં સુધી સરકાર આ કામ નહીં કરે ત્યાં સુધી અર્થવ્યવસ્થા નહીં સુધરે

chidambaram target on the government will not improve the economy without giving money in the hands of the people

22 ઓક્ટોબરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, સેબી પ્રમુખ તથા આર્થિક બાબતોના સચિવના તાજા નિવેદનોને લઈને ગુરુવારે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે નીચલા વર્ગની વસ્તીને હાથમાં પૈસા અને ગરીબોની થાળીમાં ભોજન પહોંચાડ્યા વગર અર્થવ્યવસ્થામાં સુધારો નહીં થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ