INX મીડિયા કેસ / સુપ્રીમે ચિદમ્બરમની આગોતરા જામીનની અરજી રદ કરી, EDની ધરપકડના ભણકારા

chidambaram supreme court ed arrest

પૂર્વ વિત્તમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીનની અરજી રદ કરી છે. જેને લઇને ED દ્વારા ચિદમ્બરમની કોઇપણ સમયે ધરપકડ કરવામાં આવી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ