ખેતી વાડી / આસામની જેમ ગુજરાતમાં પણ બની શકે છે આ પીણાના બગીચા, ગુજરાતની જમીન છે આ માટે પરફેક્ટ

chicory and coffee farming in Gujarat

કોફીને બદલે વપરાતી ચિકોરીનું વાવેતર સૌથી પહેલા ગુજરાતમાં જ થયું હતુ અને હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તાર આ ખેતી માટે એકદમ પરફેક્ટ છે. જેમ આસામમાં ચાના બગીચા છે તેમ ગુજરાતમાં પણ ચિકોરીના બગીચા બનાવી શકાયા હોત. જો કે હજુ પણ હજારો ટન ચિકોરીનું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ પણ થાય છે. બ્રુક બોન્ડ, નેશલે, હિન્દુસ્તાન લીવર સહિતના કોફી ઉત્પાદકો ચિકોરીની ગુજરાતમાંથી ખરીદી કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ