LIVE રેસ્ક્યુ / નસવાડીમાં કોઝ વે પર કાર તણાઈ, મોત સામે ઝઝુમતા દંપતિને દોરડાથી બચાવાયું

Chhota udepur car swept away on naswadi causeway near gadh boriyad 2 rescued

છોટા ઉદેપુરનાં નસવાડીમાં કોઝ-વે પર પાણીનાં ભારે પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ ગઇ હતી. આ કાર ગઢ બોરિયાદમાં આવેલા કોતર પર આવેલા કોઝ વે પર ફસાઈ હતી. જેમાં એક દંપતિ ફસાઈ ગયું હતું. પાણીનાં પ્રવાહમાં કારમાં બે જિંદગીઓ ફસાઈ ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકોએ પાણીનાં પ્રવાહમાં ફસાયેલી આ બે જિંદગીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ