સવાલ / કરોડો રૂપિયાનું પાણી! છોટાઉદેપુરમાં 3.70 કરોડના ખર્ચે બનેલ ચેકપોસ્ટનું બિલ્ડીંગ હવે શું ધૂળ ખાશે?

Chhota udepur building Gujarat Government Checkpost Closing decision

સરકારની ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાતથી લોકોમાં ખુશી તો છે પરંતુ છોટાઉદેપુરમાં ચેકપોસ્ટ માટે કરોડોના ખર્ચે બાંધવામાં આવેલ નવીન ઇમારતના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ