ઘર્ષણ / અંતિમ સંસ્કાર અટકાવતા સાગદરા અને અછાલી ગામની મહિલાઓ લાકડીઓ લઇને આવી સામસામે

Chhota udepur bodeli sagdara achhali villages women Friction

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સાગદરા અને અછાલી ગામના લોકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. અંતિમ સંસ્કાર બાબતે બન્ને ગામની મહિલાઓ સામસામે આવી ગઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ