કરૂણ દ્રશ્યો / VIDEO: વરસાદમાં બધું જતું રહ્યું, કોઈ આપી જાય એ ખાઈ લઈએ છે: બોડેલીમાં આખું ગામ તબાહ

Chhota Udepur bodel panej village people wait government help for rescue

છોટા ઉદેપુરમાં બોડેલીના પાનેજ ગામે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા હાલ ઘરમાં કાદવ કીચડથી પરેશાન છે, લોકો ત્રણ દિવસથી સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ