હુમલો / છત્તીસગઢમાં સેના અને નક્સલી વચ્ચે અથડામણ, 4 નક્સલી ઠાર

Chhattisgarh Naxal attack

નક્સલી પ્રભાવિત છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ સર્ચ ઓપરેશન કરતા નકસલીઓ સાથે અથડામણ જોવા મળી હતી. આ નક્સલીઓની બાતમી મળતા પોલીસ અને સેનાએ ઘેરાવો કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ