થોડી તો શરમ કરો! / કોરોના સંકટ વચ્ચે બાર ડાન્સર સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા આ મંત્રી, VIDEO વાયરલ

chhattisgarh minister jingles with bar dancers

દેશભરમાં કોરોના વાયરસ કહેર બનીને વરસી રહ્યો છે ત્યારે આ આફતને પહોંચી વળવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જ વેક્સિન છે. આ સમયમાં સરકારે પણ કોવિડ ગાઇડલાઇન બહાર પાડીને જનતાને સાવધાન રહેવા માટે અપીલ કરી છે ત્યારે આ અપીલ માત્ર જનતા પુરતી જ હોય તેવું લાગી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ