પરિવર્તન / વધુ એક રાજ્યમાં CM બદલાશે! 25 ધારાસભ્યો જીદ પકડીને પહોંચ્યા દિલ્હી, નવા જૂની થવાના એંધાણ 

Chhattisgarh cm can be changed congress 25 mla went delhi to meet high command for bhupesh baghel

કોંગ્રેસની તકલીફો પૂરી થવાનું નામ નથી લેતી. પંજાબ બાદ હવે વધુ એક રાજ્યમાં રાજકીય ઉથલપાથલની અટકળો વચ્ચે 25 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ