વીડિયો / અને કોંગ્રેસના CM સંબોધન સમયે રડી પડ્યા, લાગ્યા જિંદાબાદના નારા, જાણો શું છે મામલો

chhattisgarh chief minister bhupesh baghel got emotional during congress party event

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ શનિવારે એક કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા રડી પડ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનમાં થયેલ આ કાર્યક્રમમાં રાજ્યના નવા પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામને જવાબદારી સોંપતા કોંગ્રેસના સંઘર્ષને યાદ કરી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ